કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$. રોગવાહક$(i)$ Bombyx
$(b)$. ટોળામાં રહેતી જીવાત$(ii)$ Limulus
$(c)$. જીવંત અશ્મિ$(iii)$ Locusta
$(d)$. આર્થિક રીતે મહત્વનું કીટક$(iv)$ Culex

  • A
    $a(iii), b(ii), c(i), d(iv)$
  • B
    $a(i), b(ii), c(iii), d(iv)$
  • C
    $a(ii), b(iv), c(iii), d(i)$
  • D
    $a(iv), b(iii), c(ii), d(i)$

Explore More

Similar Questions

ક્રેફિશ (Crayfish) કયા સમુદાયમાં આવે છે?

પેરીપેટસ એ નીચેનામાંથી કોની વચ્ચેની જોડતી કડી છે?

એકેરોલોજી (Acarology) એ... નો અભ્યાસ છે.

પુખ્ત $Culex$ અને $Anopheles$ ને કોની મદદથી અલગ પાડી શકાય છે?

જાતિઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો પ્રાણી સમુદાય કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo