યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(a)$ માઇક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત $(i)$ ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય
$(b)$ ઇન્ફ્રારેડ આવૃત્તિનો સ્ત્રોત $(ii)$ મેગ્નેટ્રોન
$(c)$ ગેમા કિરણોનો સ્ત્રોત $(iii)$ આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન
$(d)$ $X$-કિરણોનો સ્ત્રોત $(iv)$ અણુઓ અને પરમાણુઓનું કંપન
$(v)$ $LASER$
$(vi)$ $RC$ સર્કિટ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(a)-(vi), (b)-(iv), (c)-(i), (d)-(v)$
  • B
    $(a)-(vi), (b)-(v), (c)-(i), (d)-(iv)$
  • C
    $(a)-(ii), (b)-(iv), (c)-(vi), (d)-(iii)$
  • D
    $(a)-(ii), (b)-(iv), (c)-(i), (d)-(iii)$

Explore More

Similar Questions

$LASIK$ સર્જરીમાં . . . . . . કિરણોત્સર્ગનો ઉપયોગ થાય છે.

નીચેના વિદ્યુતચુંબકીય તરંગોમાં મહત્તમ તરંગલંબાઈ ધરાવતા તરંગો કયા છે?

વિદ્યુતચુંબકીય તરંગો વિશે ટૂંકમાં માહિતી લખો.

$4 \ kW$ પાવરવાળો ઉદ્ગમ $1 \ s$ માં $10^{20}$ ફોટોન્સ ઉત્પન્ન કરે છે. ઉત્સર્જિત વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં હશે?

Difficult
View Solution

દ્રશ્ય પ્રકાશની આવૃત્તિનો વિસ્તાર . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo