યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ સ્કૅપુલા (અંસફલક)$(i)$ કાસ્થિમય સાંધા
$(b)$ મસ્તિષ્ક પેટી (કપાલ)$(ii)$ ચપટું અસ્થિ
$(c)$ ઉરોસ્થિ$(iii)$ રેસામય સાંધા
$(d)$ કરોડસ્તંભ$(iv)$ ત્રિકોણાકાર ચપટું અસ્થિ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    $(i)-(iii)-(ii)-(iv)$
  • B
    $(ii)-(iii)-(iv)-(i)$
  • C
    $(iv)-(iii)-(ii)-(i)$
  • D
    $(iv)-(ii)-(iii)-(i)$

Explore More

Similar Questions

ઊંટમાં રૂમેન (Rumen) શેના તરીકે કાર્ય કરે છે?

પ્રચલન (Locomotion) માટે સ્નાયુતંત્રની $.......$ તંત્રો સાથે સંપૂર્ણ સંકલિત પ્રવૃત્તિની જરૂર હોય છે.

તૈલ ગ્રંથિ (sebaceous gland) નો સ્ત્રાવ શું છે?

એક ફીમર (સાથળનું હાડકું) ને ત્રણ દિવસ માટે મંદ $HCl$ માં રાખવામાં આવે છે,તો તે કેવું બને છે?

નીચેનામાંથી કયું કંકાલ તંત્રનું કાર્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo