યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$a$. ચીઝ $i$. પ્રવાહીનું પ્રવાહીમાં વિક્ષેપન
$b$. પ્યુમિસ સ્ટોન $ii$. પ્રવાહીનું વાયુમાં વિક્ષેપન
$c$. હેર ક્રીમ $iii$. વાયુનું ઘનમાં વિક્ષેપન
$d$. વાદળ $iv$. પ્રવાહીનું ઘનમાં વિક્ષેપન

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    $a-iv, b-iii, c-i, d-ii$
  • B
    $a-iv, b-iii, c-ii, d-i$
  • C
    $a-iv, b-i, c-iii, d-ii$
  • D
    $a-iii, b-iv, c-i, d-ii$

Explore More

Similar Questions

સોલના વિનાશ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

જ્યારે $Fe(OH)_3$ ને $FeCl_3$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે લાલ-કથ્થઈ રંગનું દ્રાવણ બને છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે?

ગરમ પાણીમાં વધારાનું $FeCl_3$ ઉમેરીને કલિલ બનાવવામાં આવે છે. જો આ કલિલમાં વધારાનું સોડિયમ ક્લોરાઈડ ઉમેરવામાં આવે તો શું થશે?

નીચે આપેલ પૈકી કયું સોલ ઋણ વીજભારિત કલીલ કણો ધરાવે છે?

દૂધ એ કયા પ્રકારના કલિલનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo