યાદી $- I$ ને યાદી $- II$ સાથે જોડો:
યાદી $- I$યાદી $- II$
$a$. બહુધ્રુવીય ચેતાકોષ$i$. દૈહિક ચેતાતંત્ર
$b$. દ્વિધ્રુવીય ચેતાકોષ$ii$. મસ્તિષ્ક બાહ્યક (Cerebral cortex)
$c$. મજ્જાપડયુક્ત ચેતાતંતુ$iii$. આંખનો નેત્રપટલ (Retina)
$d$. મજ્જાપડવિહીન ચેતાતંતુ$iv$. કરોડરજ્જુની ચેતાઓ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(a) - (iii), (b) - (i), (c) - (iv), (d) - (ii)$
  • B
    $(a) - (ii), (b) - (iv), (c) - (iii), (d) - (i)$
  • C
    $(a) - (ii), (b) - (iii), (c) - (i), (d) - (iv)$
  • D
    $(a) - (ii), (b) - (iii), (c) - (iv), (d) - (i)$

Explore More

Similar Questions

નિઝલની કણિકાઓ ચેતાકોષના કયા ભાગમાં ગેરહાજર હોય છે?

મસ્તિષ્કની વેન્ટ્રિકલ્સ (મસ્તિષ્કગુહા) અને કરોડરજ્જુની મધ્યકેનાલની સપાટી પર આવેલા કોષો કયા નામે ઓળખાય છે?

ખોટી જોડી પસંદ કરો:

ચેતાતંતુની આસપાસ આવેલા ચરબીયુક્ત આવરણને શું કહે છે?

મગજના બાહ્યક (Cerebral cortex) માં કેવા પ્રકારના ચેતાકોષો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo