યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
$1$-બ્રોમોપ્રોપેનની યાદી-$I$ માં આપેલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરતા યાદી-$II$ માં મળતી નીપજ જણાવો.
યાદી-$I$ (પ્રક્રિયક) યાદી-$II$ (નીપજ)
$A$. $KOH$ (alc) $I$. નાઈટ્રાઈલ
$B$. $KCN$ (alc) $II$. એસ્ટર
$C$. $AgNO_2$ $III$. આલ્કીન
$D$. $CH_3COOAg$ $IV$. નાઈટ્રોઆલ્કેન

  • A
    $A-IV, B-III, C-II, D-I$
  • B
    $A-III, B-I, C-IV, D-II$
  • C
    $A-I, B-II, C-III, D-IV$
  • D
    $A-I, B-III, C-IV, D-II$

Explore More

Similar Questions

નીચેના સંયોજનો માટે,ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રતિક્રિયાઓના સંદર્ભમાં સાચું વિધાન(નો) કયું(કયા) છે:
$I$: બેન્ઝાઇલ બ્રોમાઇડ $(C_6H_5CH_2Br)$
$II$: સાયક્લોહેક્સાઇલમિથાઇલ બ્રોમાઇડ $(C_6H_{11}CH_2Br)$
$III$: ટર્ટ-બ્યુટાઇલ બ્રોમાઇડ $((CH_3)_3CBr)$
$IV$: $1-$ફિનાઇલઇથાઇલ બ્રોમાઇડ $(C_6H_5CH(CH_3)Br)$
$A$. $I$ અને $III$ એ $S_{N}1$ મિકેનિઝમ અનુસરે છે
$B$. $I$ અને $II$ એ $S_{N}2$ મિકેનિઝમ અનુસરે છે
$C$. સંયોજન $IV$ ઇન્વર્ઝન ઓફ કોન્ફિગરેશન (configuration) અનુભવે છે
$D$. $I$,$III$ અને $IV$ માટે પ્રતિક્રિયાશીલતાનો ક્રમ: $IV > I > III$ છે

નીચેનામાંથી ફિંકલસ્ટીન પ્રક્રિયા ઓળખો.

બેન્ઝાઇલ ક્લોરાઇડના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વિધાન $A:$ આલ્કાઈલ ક્લોરાઈડનું જળવિભાજન ધીમી પ્રક્રિયા છે પરંતુ $NaI$ ની હાજરીમાં,જળવિભાજનનો દર વધે છે.
કારણ $R:$ $I^{-}$ એ સારો ન્યુક્લિયોફાઈલ તેમજ સારો લિવિંગ ગ્રુપ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયું $S_{N}2$ પ્રતિક્રિયા તરફ સૌથી વધુ સક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo