યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$ (પ્રક્રિયા)યાદી-$II$ (સ્થાન)
$A$. ગ્લાયકોલિસિસ$I$. કણાભસૂત્રીય પટલ
$B$. $ETS$$II$. કણાભસૂત્રનું આધારક (Matrix)
$C$. પ્રોટોનનો સંગ્રહ$III$. કોષરસ
$D$. ક્રેબ્સ ચક્ર$IV$. આંતરપટલીય અવકાશ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A
    $(1)$ $A-IV, B-II, C-I, D-III$
  • B
    $(2)$ $A-I, B-IV, C-III, D-II$
  • C
    $(3)$ $A-II, B-III, C-IV, D-I$
  • D
    $(4)$ $A-III, B-I, C-IV, D-II$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: આદિકોષકેન્દ્રી સજીવોમાં પાયરુવિક એસિડનું એસિટોલ્ડિહાઈડમાં રૂપાંતર કોષરસમાં થાય છે.
વિધાન-$II$: સુકોષકેન્દ્રી સજીવોમાં પાયરુવિક એસિડનું એસિટાઈલ $CoA$ માં રૂપાંતર કણાભસૂત્રમાં થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

એસીટાઈલ $Co-A$ ના નિર્માણ માટે જરૂરી સહ-કારકો (co-factors) કયા છે?

ચાલની નલિકાના ઘટકોમાં,$P-$ પ્રોટીનનું સૌથી સંભવિત કાર્ય નીચેનામાંથી કયું છે?

જારક શ્વસનમાં,શ્વસન સબસ્ટ્રેટ (શ્વસન આધારક) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો :
$(A)$ આથવણ (fermentation) માં રિડક્શનકર્તા $NADH + H^+$ છે.
$(B)$ ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થયેલ પાયરુવિક એસિડનો ઉપયોગ કરવા માટે કોષો પાસે ત્રણ મુખ્ય રીતો છે.
$(C)$ પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન તમામ હાઇડ્રોજન પરમાણુઓને તબક્કાવાર દૂર કરીને થાય છે,જેમાં $CO_2$ ના બે અણુઓ મુક્ત થાય છે.
$(D)$ ગ્લાયકોલિસિસમાં સંશ્લેષિત થયેલ $NADH$ કણાભસૂત્રમાં સ્થાનાંતરિત થાય છે અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાંથી પસાર થાય છે.
$(E)$ $ETS$ નું સંકુલ-$IV$ એ સાયટોક્રોમ $c$ રિડક્ટેઝ સંકુલ તરીકે ઓળખાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo