| યાદી-$I$ | યાદી-$II$ |
| $A$. બંને જાતિઓને નુકસાન થાય છે | $I$. પરભક્ષણ |
| $B$. એક જાતિને નુકસાન થાય છે અને બીજી જાતિને લાભ થાય છે | $II$. સહજીવન (Mutualism) |
| $C$. બંને જાતિઓને લાભ થાય છે | $III$. સ્પર્ધા |
| $D$. એકને લાભ થાય છે જ્યારે બીજી જાતિ પર કોઈ અસર થતી નથી | $IV$. સહભોજિતા |
Explore More
| આંતરક્રિયાનો પ્રકાર | સંકેત | વર્ણન |
|---|---|---|
| $(a)$ પરોપજીવન (Parasitism) | $(i) -, 0$ | $(A)$ બંનેને લાભ થાય છે |
| $(b)$ અમિતોપજીવન (Amensalism) | $(ii) -, -$ | $(B)$ એકને નુકસાન થાય છે,બીજા પર કોઈ અસર થતી નથી |
| $(c)$ સ્પર્ધા (Competition) | $(iii) +, -$ | $(C)$ બંનેને નુકસાન થાય છે |
| $(d)$ સહજીવન (Mutualism) | $(iv) +, +$ | $(D)$ એકને નુકસાન થાય છે અને બીજાને લાભ થાય છે |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo