| યાદી-$I$ | યાદી-$II$ |
| $a$. જનીન ગન | $i$. ખામીયુક્ત જનીનને સામાન્ય તંદુરસ્ત જનીન દ્વારા બદલવું |
| $b$. જનીન થેરાપી | $ii$. જનીનના સ્થળાંતર માટે વપરાય છે |
| $c$. જનીન ક્લોનિંગ | $iii$. સજીવના કોષોમાં રહેલ કુલ $DNA$ |
| $d$. જિનોમ | $iv$. ચોક્કસ $DNA$ અણુની સમાન નકલો મેળવવા માટે |
Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
| $(a)$ પ્રોટોપ્લાસ્ટ સંલયન | $(i)$ પૂર્ણક્ષમતા (Totipotency) |
| $(b)$ વનસ્પતિ પેશી સંવર્ધન | $(ii)$ પોમેટો |
| $(c)$ વર્ધનશીલ પેશી (Meristem) સંવર્ધન | $(iii)$ સોમાક્લોન્સ |
| $(d)$ સૂક્ષ્મપ્રવર્ધન (Micropropagation) | $(iv)$ વાયરસ મુક્ત વનસ્પતિઓ |
| વિભાગ-$I$ | વિભાગ-$II$ |
| $(a)$ કીટ-પ્રતિકારક વનસ્પતિ | $(1)$ પારાજનીનિક ગાય |
| $(b)$ ગોલ્ડન રાઈસ | $(2)$ $C$-પેપ્ટાઈડ |
| $(c)$ પ્રો-ઇન્સ્યુલિન | $(3)$ વિટામિન $A$ નું વધુ પ્રમાણ |
| $(d)$ રોઝી | $(4)$ $RNA$ અંતઃક્ષેપ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo