યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$A$. $16 \ g \ CH_{4(g)}$ $I$. વજન $28 \ g$
$B$. $1 \ g \ H_{2(g)}$ $II$. $60.2 \times 10^{23}$ ઇલેક્ટ્રોન
$C$. $1 \ mole \ N_{2(g)}$ $III$. વજન $32 \ g$
$D$. $0.5 \ mol \ SO_{2(g)}$ $IV$. $STP$ પર $11.2 \ L$ કદ રોકે છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A-II, B-IV, C-I, D-III$
  • B
    $A-II, B-III, C-IV, D-I$
  • C
    $A-II, B-IV, C-III, D-I$
  • D
    $A-I, B-III, C-II, D-IV$

Explore More

Similar Questions

$STP$ એ રહેલ $22.4 \, L$ પાણીની બાષ્પનું જ્યારે પાણીમાં સંઘનન કરવામાં આવે ત્યારે તે આશરે કેટલું કદ ધારણ કરશે?

$A_xB_y$ સંયોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$0.69 \ g$ ધાત્વિક સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરીને મેળવેલ $NaOH$ ને સંપૂર્ણપણે તટસ્થ કરવા માટે જરૂરી $73 \ g \ L^{-1}$ ધરાવતા $HCl$ નું કદ $........ mL$ છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $Na, Cl, O, H$ ના મોલર દળ અનુક્રમે $23, 35.5, 16$ અને $1 \ g \ mol^{-1}$ છે)

$O_2$ અને વાયુ $Y$ (આણ્વીય દળ $80$) નું $a : b$ મોલ ગુણોત્તરમાં મિશ્રણ સરેરાશ આણ્વીય દળ $40$ ધરાવે છે. જો વાયુઓને સમાન પરિસ્થિતિમાં $b : a$ ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે તો સરેરાશ આણ્વીય દળ શું હશે? (વાયુઓ પ્રક્રિયા કરતા નથી)

Difficult
View Solution

પદાર્થ $A_2B_{(g)}$ બે પ્રકારની નીપજો બનાવવા માટે વિઘટન પામી શકે છે. જો નીપજ વાયુઓના મિશ્રણમાં $A_{2(g)}$ અને $A_{(g)}$ નો મોલર ગુણોત્તર $5 : 3$ હોય,તો $1 \, \text{mole}$ $A_2B_{(g)}$ ના વિઘટનમાં સામેલ ઉર્જા કેટલી હશે?
$A_2B_{(g)} \to A_{2(g)} + B_{(g)}; \Delta H^o = 40 \, \text{kJ/mol}$
$A_2B_{(g)} \to A_{(g)} + AB_{(g)}; \Delta H^o = 50 \, \text{kJ/mol}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo