કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો:
કણો/સૂક્ષ્મજીવો રોગો
$(i)$ વાયરોઇડ $(a)$ $\text{CJD}$
$(ii)$ વાયરસ $(b)$ સાઇટ્રસ કેન્કર
$(iii)$ બેક્ટેરિયા $(c)$ પોટેટો સ્પિન્ડલ ટ્યુબર રોગ
$(iv)$ પ્રાયોન $(d)$ ગાલપચોળિયાં (Mumps)

  • A
    $i - a, ii - b, iii - d, iv - c$
  • B
    $i - c, ii - d, iii - a, iv - b$
  • C
    $i - c, ii - d, iii - b, iv - a$
  • D
    $i - a, ii - c, iii - b, iv - d$

Explore More

Similar Questions

$TMV$ નું પૂરું નામ શું છે?

વાઇરસને સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી માનવામાં આવે છે કારણ કે -

$TMV$ નું જનીનિક દ્રવ્ય શું છે?

નીચેનામાંથી કયો વાયરસ પ્રોટીન કોટ (આવરણ) ધરાવતો નથી અને તેનું શરીર માત્ર $RNA$ નું બનેલું છે?

યજમાનના આધારે વાયરસનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo