| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $(a)$ સ્પ્લાયસિંગ | $(1)$ લેક ઓપેરોન |
| $(b)$ ઓકાઝાકી ટુકડાઓ | $(2)$ લેગિંગ સ્ટ્રેન્ડ્સ |
| $(c)$ જેકબ અને મોનોડ | $(3)$ લેક્ટોઝ |
| $(d)$ ઇન્ડ્યુસર | $(4)$ ઇન્ટ્રોન્સ દૂર કરવા |
Explore More
| કૉલમ $I$ | કૉલમ $II$ |
| $(a)$ $m-RNA$ | $(i)$ રીબોઝૉમ્સમાં જોવા મળે છે |
| $(b)$ $t-RNA$ | $(ii)$ $DNA$ માંથી પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી કોષરસમાં લઈ જાય છે |
| $(c)$ $r-RNA$ | $(iii)$ $75$ ન્યુક્લિઓટાઈડ ધરાવે છે |
| $(d)$ $RNA$ | $(iv)$ આ પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલા રીબોઝ શર્કરા તેમજ યુરેસિલ નાઇટ્રોજન બેઈઝ ધરાવે છે અને તેના ત્રણ પ્રકાર છે |
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $(W)$ ગ્રીફીથ | $(1)$ $DNA$ જનીન દ્રવ્ય છે |
| $(X)$ એવરી,મેકલિઓડ | $(2)$ સ્વયંજનન અર્ધરૂઢિગત રીતે |
| $(Y)$ મેસલસન-સ્ટાલ | $(3)$ રૂપાંતરણીય સિદ્ધાંત |
| $(Z)$ હર્શી અને ચેઈઝ | $(4)$ $DNase$ દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo