કૉલમ જોડો.
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ શુક્રપિંડ અને અંડપિંડ$(1)$ પ્રજનન અંગનો ભાગ જે જનન કોષોનું વહન કરે છે
$(b)$ ભગશેફ (Clitoris)$(2)$ મૂત્રજનન માર્ગની બંને બાજુએ આવેલી માંસલ ગડી
$(c)$ અંડવાહિની$(3)$ જનન કોષો ઉત્પન્ન કરતા જન્યુઓ
$(d)$ વૃષણકોથળી,બૃહદ ભગષ્ઠ (Labia majora)$(4)$ જાતીય પ્રતિભાવ સાથે સંકળાયેલા અંગો

  • A
    $a-3, b-4, c-1, d-2$
  • B
    $a-1, b-2, c-3, d-4$
  • C
    $a-2, b-1, c-4, d-3$
  • D
    $a-4, b-3, c-2, d-1$

Explore More

Similar Questions

નીચેના વિભાગોને જોડો :
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ સ્ત્રાવી તબક્કો$(a)$ $14$ મો દિવસ
$(2)$ અંડપાત$(b)$ $1-5$ દિવસ
$(3)$ લ્યુટીયલ તબક્કો$(c)$ $15-28$ દિવસ
$(4)$ રક્તસ્ત્રાવ તબક્કો$(d)$ $6-13$ દિવસ
$(5)$ પુટકીય તબક્કો$(e)$ $15-28$ દિવસ

તફાવત આપો:
$(a)$ શુક્રપિંડ અને અંડપિંડ
$(b)$ શુક્રકોષ અને અંડકોષ

માદામાં નીચેનામાંથી કયું દ્વિતીય જાતીય લક્ષણ નથી?

અસંગત $(ODD)$ સમજાત અંગોની જોડી પસંદ કરો.

જનીનિક પુનઃસંયોજન ..... ના કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo