| $A$. મૂળભૂત બળોની સંખ્યા ચારથી ઘટાડીને ત્રણ કરતી એકીકૃત આંતરક્રિયા | $(i)$ પ્રબળ આંતરક્રિયા |
| $B$. આણ્વિય ત્રિજ્યાના સરવાળા જેટલા અંતરે રહેલા બે અણુઓ વચ્ચેનું બળ | $(ii)$ ગુરુત્વાકર્ષણ બળ |
| $C$. ન્યુક્લિયર બંધન બળ | $(iii)$ ઇલેક્ટ્રોવીક આંતરક્રિયા |
| $D$. ખગોળીય પરિમાણ ધરાવતા પદાર્થો | $(iv)$ વિદ્યુતચુંબકીય આંતરક્રિયા |
Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
| $(a)$ ટોર્ક | $(i)$ ${MLT}^{-1}$ |
| $(b)$ આઘાત | $(ii)$ ${MT}^{-2}$ |
| $(c)$ તણાવ | $(iii)$ ${ML}^{2} {T}^{-2}$ |
| $(d)$ પૃષ્ઠતાણ | $(iv)$ ${ML} {T}^{-2}$ |
| યાદી $I$ (ભૌતિક રાશિ) | યાદી $II$ (પરિમાણીય સૂત્ર) |
|---|---|
| $(A)$ દબાણ પ્રચલન | $(I)$ $[M^0 L^2 T^{-2}]$ |
| $(B)$ ઉર્જા ઘનતા | $(II)$ $[M^1 L^{-1} T^{-2}]$ |
| $(C)$ વિદ્યુત ક્ષેત્ર | $(III)$ $[M^1 L^{-2} T^{-2}]$ |
| $(D)$ ગુપ્ત ઉષ્મા | $(IV)$ $[M^1 L^1 T^{-3} A^{-1}]$ |
| $(A)$ ઉષ્મા વાહકતા | $(i)$ $MLT^{-3}K^{-1}$ |
| $(B)$ બોલ્ટ્ઝમેન અચળાંક | (ii) $M^0L^2T^{-2}K^{-1}$ |
| $(C)$ ગુપ્ત ઉષ્મા | (iii) $ML^2T^{-2}K^{-1}$ |
| $(D)$ વિશિષ્ટ ઉષ્મા | (iv) $M^0L^2T^{-2}$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo