કોલમ $I$ માં આપેલા ઉત્સેચકોને કોલમ $II$ માં તેમના કાર્ય સાથે જોડો:
કોલમ $I$કોલમ $II$
$1$. લાઈગેઝ$a$. પેપ્ટાઈડ બંધનું નિર્માણ
$2$. રાઈબોઝાઈમ$b$. લેક્ટોઝનું જળવિભાજન
$3$. પરમીએઝ$c$. ઓકાઝાકી ટુકડાઓને જોડવા
$4$. $\beta$-ગેલેક્ટોસિડેઝ$d$. પ્રવેશશીલતામાં વધારો

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    $1-c, 2-a, 3-d, 4-b$
  • B
    $1-c, 2-d, 3-a, 4-b$
  • C
    $1-c, 2-b, 3-d, 4-a$
  • D
    $1-a, 2-c, 3-d, 4-b$

Explore More

Similar Questions

ઉપર દર્શાવેલ આકૃતિ શેનું પ્રતિનિધિત્વ કરે છે?

વિધાન $(A):$ સ્પ્લિટ જનીન ગોઠવણી કદાચ જિનોમની પ્રાચીન લાક્ષણિકતા દર્શાવે છે.
કારણ $(R):$ $\text{hnRNA}$ વધારાની પ્રક્રિયામાંથી પસાર થાય છે જેને કેપિંગ અને ટેલિંગ કહેવામાં આવે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે?
$I - DNA$ માંથી $RNA$ નું નિર્માણ પ્રત્યાંકન (transcription) દ્વારા થાય છે.
$II - DNA$ એ $RNA$ કરતા વધુ સ્થાયી છે.
$III - RNA$ કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક (ઉત્સેચક) તરીકે વર્તે છે.
$IV - DNA$ તેના બેવડા કુંતલ અને પૂરક શૃંખલાઓની હાજરીને કારણે પરિવર્તનો (mutations) સામે પ્રતિરોધક છે,જે સમારકામ પ્રક્રિયાઓ માટે આધાર પૂરો પાડે છે.

રાસાયણિક રીતે $DNA$ એ $RNA$ થી કઈ બાબતમાં અલગ પડે છે?

$DNA$ ના એક ખંડનો બેઝ ક્રમ $AAG, GAG, GAC, CAA, CCA$ છે. નીચેનામાંથી કયો ક્રમ ફ્રેમ-શિફ્ટ મ્યુટેશન (ઉત્પરિવર્તન) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo