નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ રાઈ $(A)$ સન્મુખ પર્ણવિન્યાસ
$(2)$ જામફળ $(B)$ પીંછાકાર સંયુક્ત પર્ણ
$(3)$ લીમડો $(C)$ એકાંતરિત પર્ણવિન્યાસ
$(D)$ પંજાકાર સંયુક્ત પર્ણ

  • A
    $1-C, 2-A, 3-D$
  • B
    $1-A, 2-C, 3-B$
  • C
    $1-D, 2-B, 3-C$
  • D
    $1-C, 2-A, 3-B$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પર્ણદંડ ફૂલીને લીલો બને છે અને ખોરાકનું સંશ્લેષણ કરે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: પર્ણો પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવે છે.
વિધાન-$II$: પર્ણો અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આપેલ આકૃતિઓ $P$ અને $Q$ શું દર્શાવે છે?

પર્ણદંડ (Phyllode) $..........$ માં જોવા મળે છે.

પર્ણના બે મુખ્ય કાર્યો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo