નીચેના કોલમ જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ $HIV$ $(v)$ ઓન્કોજેનિક વાયરસ
$(2)$ કેન્સર $(w)$ માઈક્રોસ્પોરમ,ટ્રાયકોફાઈટોન
$(3)$ એલર્જન $(x)$ રેટ્રોવાયરસ
$(4)$ દાદર (Ringworm) $(y)$ કોલોસ્ટ્રમ
$(z)$ સેરોટોનિન

  • A
    $1-w, 2-y, 3-v, 4-x$
  • B
    $1-y, 2-z, 3-w, 4-v$
  • C
    $1-v, 2-x, 3-y, 4-z$
  • D
    $1-x, 2-v, 3-z, 4-w$

Explore More

Similar Questions

કૉલમ-$I$ માં આપેલા રોગોને કૉલમ-$II$ માં આપેલી તેમની સંબંધિત બાબતો (રોગકારક/અટકાવવાના ઉપાયો/સારવાર) સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ અમીબાયાસિસ$(i)$ ટ્રેપોનેમા પેલિડિયમ
$(b)$ ડિપ્થેરિયા$(ii)$ સ્વચ્છ ખોરાક અને પાણીનો ઉપયોગ
$(c)$ કોલેરા$(iii)$ $DPT$ રસી
$(d)$ સિફિલિસ$(iv)$ ઓરલ રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ

$S -$ વિધાન: અફીણના પરિપકવ બીજ જઠરની તાણ (stomach cramps) રોકવા માટે વપરાય છે.
$R -$ કારણ: કેન્સર વિરોધી દવાઓ ચોક્કસ ગાંઠ માટે વિશિષ્ટ હોતી નથી.

ઘરમાખી નીચેનામાંથી કયા રોગ સિવાયના તમામ રોગો ફેલાવે છે?

સાચું વિધાન પસંદ કરો $-$

રોગો અને તેમના સંબંધિત લક્ષણોની સાચી જોડી પસંદ કરો.
$i$. હાથીપગો (Elephantiasis) - અંગોમાં સોજો, ખાસ કરીને પગમાં, લસિકા વાહિનીઓ અને લસિકા ગાંઠોમાં વધારો.
$ii$. મેલેરિયા - સંક્રમિત ત્વચા જે મોટા લાલ વલયો દર્શાવે છે, નખ જાડા, વિકૃત અને રંગહીન બને છે.
$iii$. ડર્મેટોફાઈટોસિસ (Dermatophytosis) - દર બે કે ત્રણ દિવસે પરસેવો અને અચાનક ધ્રુજારી સાથે આવતો ચક્રીય તીવ્ર તાવ.
$iv$. ન્યુમોનિયા - શ્વાસ લેવામાં તકલીફ (Dyspnea), ઉધરસમાં પીળા કે લીલાશ પડતા કફનું ઉત્પાદન.
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo