નીચેના કોલમ જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ ફાયટોપ્લેન્કટોન (વનસ્પતિપ્લવક),ઘાસ $(p)$ પ્રથમ પોષક સ્તર
$(b)$ મનુષ્ય,સિંહ $(q)$ તૃણાહારી
$(c)$ ઝૂપ્લેન્કટોન (પ્રાણીપ્લવક),ગાય,તીડ $(r)$ તૃતીય પોષક સ્તર
$(d)$ પક્ષીઓ,વરુ $(s)$ સર્વોચ્ચ માંસાહારી

  • A
    $a-p, b-s, c-q, d-r$
  • B
    $a-s, b-r, c-q, d-p$
  • C
    $a-p, b-r, c-q, d-s$
  • D
    $a-p, b-s, c-q, d-r$

Explore More

Similar Questions

જલીય નિવસનતંત્રમાં,મહત્તમ જૈવિક વિશાલન (biomagnification) કોની વચ્ચે જોવા મળે છે?

સામાન્ય રીતે આહાર શૃંખલામાં કેટલા પોષક સ્તરો હોય છે?

'નરફૂલ અવસ્થા' (Reed-swamp stage) એટલે નીચેનામાંથી શું?

હાઈડ્રાર્ક (જલક્રમક) અનુક્રમણના કેટલાક તબક્કાઓ નીચે મુજબ છે:
$I.$ માર્શ મેડો (કળણયુક્ત ઘાસના મેદાન) તબક્કો
$II.$ રીડ સ્વેમ્પ (નરકટ) તબક્કો
$III.$ નિમગ્ન વનસ્પતિ તબક્કો
$IV.$ ફાઈટોપ્લેન્કટોન (પ્લવક) તબક્કો
$V.$ નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિ તબક્કો
આ તબક્કાઓનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

નીચે દર્શાવેલ આહાર જાળમાં સંભવિત સજીવો $(1), (2), (3)$ અને $(4)$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo