નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ ચરબીનો $RQ$$(I)$ $7$ ટકાથી ઓછી
$(B)$ આથવણમાં મુક્ત થતી ઉર્જા$(II)$ $1$ થી ઓછી
$(C)$ ગ્લુકોઝનો $RQ$$(III)$ $1$
$(D)$ આથવણમાં ઉત્પન્ન થતી ચોખ્ખી $\text{ATP}$$(IV)$ $2$

  • A
    $A-I, B-II, C-IV, D-III$
  • B
    $A-II, B-IV, C-III, D-I$
  • C
    $A-III, B-II, C-I, D-IV$
  • D
    $A-II, B-I, C-III, D-IV$

Explore More

Similar Questions

જો ઓક્સિજનનું પ્રમાણ ઘટીને $1\%$ થઈ જાય,તો શ્વસનનો દર કેટલો થાય?

જારક શ્વસનના ઘટકો વચ્ચેના સંબંધને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો: (કોઈપણ બે)
$(a)$ જારક શ્વસન અને અજારક શ્વસન
$(b)$ ગ્લાયકોલિસિસ અને આથવણ
$(c)$ ગ્લાયકોલિસિસ અને સાઇટ્રિક એસિડ ચક્ર

ગ્લાયકોલિસિસ અને આથવણ (Fermentation) વચ્ચેનો તફાવત આપો.

$HMP$ શંટ એ પ્રતિક્રિયાઓનો એક સમૂહ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo