નીચે આપેલા સજીવોને તેમના સંબંધિત લક્ષણો સાથે જોડો:
$(a)$ પિલા (Pila) $(i)$ જ્યોત કોષો (Flame cells)
$(b)$ બોમ્બિક્સ (Bombyx) $(ii)$ કમ્બ પ્લેટ્સ (Comb plates)
$(c)$ પ્યુરોબ્રેકિયા (Pleurobrachia) $(iii)$ રેડુલા (Radula)
$(d)$ ટીનિયા (Taenia) $(iv)$ માલ્પિઘિયન નલિકાઓ (Malpighian tubules)

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    $(a)-(iii), (b)-(ii), (c)-(i), (d)-(iv)$
  • B
    $(a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)$
  • C
    $(a)-(ii), (b)-(iv), (c)-(iii), (d)-(i)$
  • D
    $(a)-(iii), (b)-(ii), (c)-(iv), (d)-(i)$

Explore More

Similar Questions

નીચેના વિકલ્પોમાંથી ખોટી જોડી શોધો.

નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ ટોળામાં રહેતી પાક હાનિકારક જીવાત $(i)$ એસ્ટેરિયસ
$(b)$ પુખ્તમાં અરીય સમમિતિ અને ડિંભમાં દ્વિપાશ્વસ્થ સમમિતિ $(ii)$ વીંછી
$(c)$ ફેફસાં પોથી (Book lungs) $(iii)$ ટીનોપ્લાના
$(d)$ જૈવ પ્રદીપ્યતા $(iv)$ લોકસ્ટા

જળો,વંદા અને વીંછીમાં કઈ એક લાક્ષણિકતા સમાન છે?

સમખંડ અવખંડન (Metamerism) એ .........નું લક્ષણ છે.

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ જલીય નૂપુરકો : અભિચરણપાદ (Parapodia) :: સંધિપાદ : ....
$(ii)$ નૂપુરકો : ઉત્સર્ગિકાઓ (Nephridia) :: સંધિપાદ : ....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo