નીચેનાને જોડો:
કોલમ-$I$: સંયોજન / પ્રક્રિયક કોલમ-$II$: અન્ય નામ / રાસાયણિક / પ્રક્રિયાનું નામ
$A$. મિથેનોલ $I$. લ્યુકાસ પ્રક્રિયક
$B$. $ZnCl_2$ / સાંદ્ર $HCl$ $II$. બેયર પ્રક્રિયક
$C$. રેક્ટિફાઇડ સ્પિરિટ $III$. વુડ સ્પિરિટ
$D$. મંદ $KMnO_4$ $IV$. $95 \% C_2H_5OH$
- $V$. $75 \% C_2H_5OH$
- $VI$. $90 \% C_3H_7OH$

સાચી જોડ પસંદ કરો:

  • A
    $A-IV, B-I, C-III, D-II$
  • B
    $A-III, B-I, C-VI, D-II$
  • C
    $A-III, B-I, C-IV, D-II$
  • D
    $A-III, B-II, C-V, D-I$

Explore More

Similar Questions

$1^o, 2^o, 3^o$ આલ્કોહોલને શેના દ્વારા અલગ પાડી શકાય છે?

નીચેનાં રૂપાંતરણો માટેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો:
$1.$ પ્રોપેન$-2-$ઓલમાંથી $2-$મિથાઇલબ્યુટેન$-2-$ઓલ
$2.$ બેન્ઝિનસલ્ફોનિક એસિડમાંથી બેન્ઝોક્વિનોન

નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી?
$(i)$ tert-બ્યુટાઇલ ક્લોરાઇડ સરળતાથી જળવિભાજન પામી આલ્કોહોલ આપે છે.
$(ii)$ દ્વિતીયક આલ્કોહોલ વિક્ટર-મેયર કસોટીમાં વાદળી રંગ આપે છે.
$(iii)$ આપેલ બંધારણનું $IUPAC$ નામ $3-$મિથાઇલપેન્ટેન$-2-$ઓલ છે.
$(iv)$ આલ્કોહોલ ગ્રીગનાર્ડ પ્રક્રિયક સાથે $H_2$ વાયુ મુક્ત કરે છે.

Difficult
View Solution

કોલમ $(I)$ માં નીપજ આપી છે અને તેમને બનાવવાની પ્રક્રિયા કોલમ $(II)$ માં છે,કોલમ $(II)$ ની પ્રક્રિયાને કોલમ $(I)$ સાથે મેળવો.
કોલમ - $(I)$ નીપજ કોલમ - $(II)$ બનાવવાની પ્રક્રિયા
$(A)$ બ્યુટેન$-1-$ઓલ $(i)$ મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ
$(B)$ પ્રોપેન$-2-$ઓલ $(ii)$ પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા પછી જળવિભાજન
$(C)$ $2-$મિથાઇલપ્રોપેન$-2-$ઓલ $(iii)$ પ્રોપીનનું હાઇડ્રોબોરેશન પછી $(NaOH + H_2O_2)$ સાથે પ્રક્રિયા
$(D)$ પ્રોપેન$-1-$ઓલ $(iv)$ બ્યુટેનાલનું ઉદ્દીપકીય રિડક્શન

Difficult
View Solution

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo