નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$A$. શ્લીડન$1$. કોષકેન્દ્ર
$B$. શ્વાન$2$. જર્મન વનસ્પતિશાસ્ત્રી
$C$. રોબર્ટ બ્રાઉન$3$. જીવંત કોષ
$D$. લ્યુવેનહોક$4$. બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી

  • A
    $(A-4), (B-2), (C-3), (D-1)$
  • B
    $(A-1), (B-4), (C-3), (D-2)$
  • C
    $(A-2), (B-4), (C-1), (D-3)$
  • D
    $(A-3), (B-1), (C-4), (D-2)$

Explore More

Similar Questions

સૌપ્રથમ 'કોષ' (cell) શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા?

$1665$ માં વૈજ્ઞાનિક રોબર્ટ હૂકનું યોગદાન શું હતું?

કોષ એ સજીવનો પાયાનો એકમ છે,તેવું સૌપ્રથમ કોણે શોધ્યું હતું?

જીવનનો ભૌતિક આધાર ....... છે.

$A.$ માયકોપ્લાઝ્મા, સૌથી નાના કોષો, માત્ર $0.3 \mu m$ લંબાઈ ધરાવે છે.
$B.$ બેક્ટેરિયાનું કદ $3$ થી $5 \mu m$ હોઈ શકે છે.
$C.$ મનુષ્યના રક્તકણો (RBCs) ની ત્રિજ્યા લગભગ $7.0 \mu m$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo