કૉલમ $I$ માં આપેલી વસ્તુઓને કૉલમ $II$ સાથે જોડો અને નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ સુપોષકતા (Eutrophication) $(i)$ $UV-B$ વિકિરણ
$(b)$ સેનિટરી લેન્ડફિલ $(ii)$ જંગલોનો નાશ (Deforestation)
$(c)$ સ્નો બ્લાઇન્ડનેસ (Snow blindness) $(iii)$ પોષક તત્વોનું સંવર્ધન
$(d)$ ઝૂમ ખેતી (Jhum cultivation) $(iv)$ કચરાનો નિકાલ

  • A
    $a-iii, b-iv, c-i, d-ii$
  • B
    $a-ii, b-i, c-iii, d-iv$
  • C
    $a-i, b-ii, c-iv, d-iii$
  • D
    $a-i, b-iii, c-iv, d-ii$

Explore More

Similar Questions

ભારતમાં કોલસાનો સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં આવેલો છે?

પ્રાદેશિક પ્રદૂષણના ઉદાહરણો કયા છે?

$2002$ માં 'વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ' (ટકાઉ વિકાસ પર વિશ્વ શિખર સંમેલન) નીચેનામાંથી કયા સ્થળે યોજાયું હતું?

આર્કાટામાં,સંકલિત ગંદા પાણીની સારવાર $6$ જોડાયેલા દલદલ (marshes) ની શ્રેણી બનાવીને વિકસાવવામાં આવી હતી. તેનું કાર્ય $............$ છે.

ચિપકો આંદોલન ક્યાં થયું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo