યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો:
યાદી $I$ યાદી $II$
$A$. શુદ્ધ (Intrinsic) સેમિકન્ડક્ટર $I$. ફર્મી-લેવલ કન્ડક્શન બેન્ડની નજીક
$B$. $n$-ટાઈપ સેમિકન્ડક્ટર $II$. ફર્મી-લેવલ મધ્યમાં
$C$. $p$-ટાઈપ સેમિકન્ડક્ટર $III$. ફર્મી-લેવલ વેલેન્સ બેન્ડની નજીક
$D$. ધાતુઓ $IV$. ફર્મી-લેવલ કન્ડક્શન બેન્ડની અંદર

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(A) \rightarrow I, (B) \rightarrow II, (C) \rightarrow III, (D) \rightarrow IV$
  • B
    $(A) \rightarrow II, (B) \rightarrow I, (C) \rightarrow III, (D) \rightarrow IV$
  • C
    $(A) \rightarrow II, (B) \rightarrow III, (C) \rightarrow I, (D) \rightarrow IV$
  • D
    $(A) \rightarrow III, (B) \rightarrow I, (C) \rightarrow II, (D) \rightarrow IV$

Explore More

Similar Questions

ઘન પદાર્થના બૅન્ડ ડાયાગ્રામ કયા સિદ્ધાંતના આધારે અલગ અલગ પ્રકારના હોય છે?

અર્ધવાહકને ગરમ કરવાથી:

ઘન પદાર્થોમાં બેન્ડ સ્ટ્રક્ચર (બંધારણ) ની સમજૂતી ...... ને કારણે છે.

$C$, $Si$ અને $Ge$ સમાન લેટીસ બંધારણ ધરાવે છે. શા માટે $C$ અવાહક છે જ્યારે $Si$ અને $Ge$ શુદ્ધ (intrinsic) અર્ધવાહકો છે?

જ્યારે $2480 \, nm$ થી ઓછી તરંગલંબાઈનું વિકિરણ અર્ધવાહક પર આપાત થાય છે,ત્યારે તેની વાહકતા વધે છે. આ અર્ધવાહકની બૅન્ડગૅપ ....... $eV$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo