કોલમ $I$ માં આપેલા વૈજ્ઞાનિકના નામ સાથે કોલમ $II$ માં આપેલા સિદ્ધાંતના નામ સાથે જોડો.
કોલમ $I$કોલમ $II$
$1$. ઓગસ્ટ વીઝમેન$a$. જાતિઓના ઉદભવનો સિદ્ધાંત
$2$. હ્યુગો ડી વ્રીસ$b$. રાસાયણિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત
$3$. ચાર્લ્સ ડાર્વિન$c$. જર્મપ્લાઝમની સાતત્યતાનો સિદ્ધાંત
$4$. ઓપેરિન અને હેલ્ડન$d$. ઉત્પરિવર્તનવાદ (Mutation theory)

સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $1-d, 2-b, 3-a, 4-c$
  • B
    $1-c, 2-d, 3-a, 4-b$
  • C
    $1-a, 2-d, 3-b, 4-c$
  • D
    $1-c, 2-a, 3-c, 4-d$

Explore More

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો.

અસંગત જોડ પસંદ કરો.

નીચેનામાંથી કયો વિકલ્પ અભિસારી ઉત્ક્રાંતિ (convergent evolution) અને અપસારી ઉત્ક્રાંતિ (divergent evolution) નું એક-એક સાચું ઉદાહરણ આપે છે?

$Malay$ $Archipelago$ એટલે શું?

કૉલમ $I$ માં આપેલા આધુનિક સંશ્લેષણ સિદ્ધાંત/જાતિ નિર્માણના પરિબળોને કૉલમ $II$ માં આપેલા ઉદાહરણો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$A$. પ્રાકૃતિક પસંદગી$I$. ડાર્વિનની ફિન્ચ
$B$. ભૌગોલિક અલગીકરણ$II$. ખચ્ચર
$C$. સંકર વંધ્યતા$III$. લેક વિક્ટોરિયાની સિચલિડ માછલીઓ
$D$. સિમ્પેટ્રિક જાતિ નિર્માણ$IV$. બિસ્ટન કાર્બોનેરિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo