વનસ્પતિને તેના જીવનચક્રના પ્રકાર સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$(a)$ સ્પાયરોગાયરા$(i)$ પ્રભાવી દ્વિકીય બીજાણુજનક વાહક વનસ્પતિ,અત્યંત ઘટાડો પામેલ નર કે માદા જન્યુજનક સાથે
$(b)$ ફર્ન$(ii)$ પ્રભાવી એકકીય મુક્ત-જીવી જન્યુજનક
$(c)$ ફ્યુનારિયા$(iii)$ પ્રભાવી દ્વિકીય બીજાણુજનક જે પ્રોથેલસ નામના ઘટાડો પામેલ જન્યુજનક સાથે એકાંતરણ પામે છે
$(d)$ સાયકસ$(iv)$ પ્રભાવી એકકીય પર્ણમય જન્યુજનક જે આંશિક રીતે આધારિત બીજાણુજનક સાથે એકાંતરણ પામે છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(a) - (ii), (b) - (iii), (c) - (iv), (d) - (i)$
  • B
    $(a) - (iii), (b) - (iv), (c) - (i), (d) - (ii)$
  • C
    $(a) - (ii), (b) - (iv), (c) - (i), (d) - (iii)$
  • D
    $(a) - (iv), (b) - (i), (c) - (ii), (d) - (iii)$

Explore More

Similar Questions

બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ અસંગત જોડ શોધો.

નીચેનામાંથી કયું થેલોફાઇટા (Thallophyta) નું સભ્ય નથી?

કયા વનસ્પતિ સમૂહમાં ફલન માટે પાણીની આવશ્યકતા રહેલી છે?

$Funaria$,$Dryopteris$ અને $Ginkgo$ ત્રણેયમાં સામાન્ય શું છે?

ભારતીય પુરાતત્વ વનસ્પતિવિદ્યા (Paleobotany) સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo