નીચેનામાંથી કયા આયન પાસે મહત્તમ સ્કંદન શક્તિ (coagulation power) છે?

  • A
    $Na^{+}$
  • B
    $Ba^{+2}$
  • C
    $Al^{+3}$
  • D
    $Sn^{+4}$

Explore More

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો:

$FeCl_3$ ના દ્રાવણને $NaOH$ ના થોડા વધારામાં ઉમેરવાથી મળતા સોલ માટે નીચેનામાંથી કયા આયનનું સ્કંદન મૂલ્ય (coagulating value) લઘુત્તમ હશે?

લાયોફિલીક કલિલો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી?

$Gold \ Number$ (ગોલ્ડ સંખ્યા) નો ખ્યાલ કોણે આપ્યો હતો?

ઈમલ્શન (પાયસ) એ ........ ધરાવતું કલિલમય દ્રાવણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo