એક ઘન પદાર્થનું ગલનબિંદુ $x \ K$ છે અને તેની ગલનગુપ્ત ઉષ્મા $600 \ cal \ mol^{-1}$ છે. $1 \ mol$ ઘન પદાર્થના ગલન માટે એન્ટ્રોપી ફેરફાર $2 \ cal \ mol^{-1} \ K^{-1}$ છે. $x$ નું મૂલ્ય ......$K$ થશે.

  • A
    $100$
  • B
    $200$
  • C
    $300$
  • D
    $400$

Explore More

Similar Questions

સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે,સાચું વિધાન કયું છે?

$1 \, mol$ બરફના ગલન માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J \, K^{-1} \, mol^{-1}$ માં શોધો. પાણીનું ગલનબિંદુ $273 \, K$ અને પાણી માટે ગલનની મોલર એન્થાલ્પી $= 6.0 \, kJ \, mol^{-1}$ છે.

$100\,^{\circ}C$ તાપમાને એક મોલ પાણીને $1\,atm$ ના અચળ દબાણે $100\,^{\circ}C$ તાપમાને વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે? [$100\,^{\circ}C$ તાપમાને પાણીની બાષ્પીભવન ઉષ્મા $= 540\,cal/g$]

$0^{\circ} C$ તાપમાને $27.3 \ g$ બરફ પીગળતી વખતે એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J K^{-1}$ માં કેટલો હશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા $= 330 \ J g^{-1}$)

$373 \, K$ તાપમાને $1 \, \text{mole}$ પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે થતો એન્ટ્રોપી ફેરફાર કેટલો હશે ($, kJ/K$ માં)? $[\Delta H_{vap} = 2.257 \, kJ/g]$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo