ખેતીલાયક જમીનમાં પવનના અવરોધક (wind breakers) તરીકે ઉપયોગમાં લેવાતા કોઈપણ બે વનસ્પતિના ઉદાહરણો જણાવો.

  • A
    કેઝ્યુરીના (Casuarina) અને નીલગિરી (Eucalyptus)
  • B
    આંબો અને લીમડો
  • C
    ગુલાબ અને જાસૂદ
  • D
    બાવળ,કરેણ,જાંબુ અને આમલીનો ઉપયોગ ખેતીલાયક જમીનમાં પવનના અવરોધક તરીકે થાય છે.

Explore More

Similar Questions

વિધાન : ફિશ મીલ (માછલીનો ખોરાક) પશુઓ અને મરઘાં માટે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે.
કારણ : ફિશ મીલ માછલીના ન ખાવાલાયક ભાગો જેવા કે મીનપક્ષ,પૂંછડી વગેરેમાંથી બનાવવામાં આવે છે.

શેરડીની નવી જાતોમાં નીચે મુજબના ગુણો હતા:
$I$. વધુ ઉત્પાદન
$II$. જાડું પ્રકાંડ
$III$. વધુ શર્કરાનું પ્રમાણ
$IV$. ઉત્તર ભારતમાં ઉગવાની ક્ષમતા
સાચો વિકલ્પ પસંદ કરો.

$1960$ થી $2000$ ના સમયગાળા દરમિયાન ચોખાનું ઉત્પાદન .......... થયું.

યુરોપિયનોના આગમન પહેલાં ભારતમાં કઈ શાકભાજી ગેરહાજર હતી?

ગુજરાતમાં કયો ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo