કયા પ્રાણીઓમાં મધ્યગર્ભસ્તર (Mesoderm) બાહ્યગર્ભસ્તર (Ectoderm) અને અંતઃગર્ભસ્તર (Endoderm) ની વચ્ચે છૂટી કોથળીઓ સ્વરૂપે જોવા મળે છે?

  • A
    નૂપુરક (Annelids)
  • B
    શૂળત્વચી (Echinoderms)
  • C
    મૃદુકાય (Molluscs)
  • D
    સૂત્રકૃમિ (Aschelminthes)

Explore More

Similar Questions

$Ascaris$ ની સપાટી પર ક્યુટિકલનું જાડું પડ શું સૂચવે છે?

નીચેનામાંથી કયા જૂથનાં પ્રાણીઓ દ્વિપાશ્વીય સમરચના અને ત્રિગર્ભસ્તરીય છે?

આપેલ આકૃતિમાં '$a$' નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

$Aschelminthes$ (એસ્કેલ્મિન્થિસ) ને સામાન્ય રીતે ગોળ કૃમિ (roundworms) કહેવામાં આવે છે કારણ કે:

સૂત્રકૃમિ ($Aschelminthes$) સમુદાયના પ્રાણીઓમાં નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo