ધાતુ $M$ એ $4.0 \times 10^{-8} \ cm$ ની ધારની લંબાઈ સાથે $FCC$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. ધાતુનું પરમાણ્વીય દળ $........ \ g/mol$ છે. (નજીકનો પૂર્ણાંક). (ઉપયોગ: $N_{A} = 6.02 \times 10^{23} \ mol^{-1}$,ધાતુની ઘનતા,$d = 9.03 \ g \ cm^{-3}$)

  • A
    $88$
  • B
    $86$
  • C
    $85$
  • D
    $87$

Explore More

Similar Questions

$CsBr$ એ $4.3 \ \mathring{A}$ ની ધારની લંબાઈ સાથે $b.c.c.$ બંધારણ ધરાવે છે. $Cs^{+}$ અને $Br^{-}$ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું આંતર-આયનીય અંતર ........... $\mathring{A}$ છે.

એકમ કોષની ઘનતા કેવી રીતે ગણવામાં આવે છે?

$bcc$ રચનામાં સ્ફટિકીકરણ પામતા $Cr$ ના સ્ફટિકની એકમકોષની ધારીની લંબાઇ $287 \, pm$ હોય, તો સ્ફટિકની ઘનતા $\text{g/cm}^3$ માં કેટલી થશે? $(Cr = 51.99 \, \text{g/mol})$

ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલીમાં,$a$,$b$ અને $c$ ના મૂલ્યો અનુક્રમે $4.2 \, \mathring{A}$,$8.6 \, \mathring{A}$ અને $8.3 \, \mathring{A}$ છે. જો દ્રાવ્યનું આણ્વીય દળ $155 \, g \, mol^{-1}$ અને ઘનતા $3.3 \, g \, cm^{-3}$ હોય,તો એકમ કોષ દીઠ સૂત્ર એકમોની સંખ્યા $(Z)$ શોધો.

એક ધાતુ $fcc$ અને $bcc$ એમ બંને સ્ફટિક રચનાઓમાં સ્ફટિકીકરણ પામે છે, જેના એકમકોષની ધારીની લંબાઈ અનુક્રમે $380 \ pm$ અને $300 \ pm$ છે. તેમની ઘનતાઓનો ગુણોત્તર $(bcc/fcc)$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo