મિલરે વીજ ચમકારા દ્વારા હાઈડ્રોજન,એમોનિયા,પાણી અને ..... ના મિશ્રણમાંથી એમિનો એસિડના નિર્માણને સફળતાપૂર્વક દર્શાવ્યું હતું.

  • A
    ઈથર
  • B
    ઈથેન
  • C
    મિથેન
  • D
    કાર્બન ડાયોક્સાઈડ

Explore More

Similar Questions

જીવની ઉત્પત્તિ સમયે નીચેનામાંથી કયું મુક્ત સ્વરૂપે હાજર ન હતું?

પોતાના પ્રયોગો દ્વારા,$S.L.$ મિલરે બંધ ફ્લાસ્કમાં નીચેનાનું મિશ્રણ કરીને એમિનો એસિડનું ઉત્પાદન કર્યું:

કયો વાદ બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે?

આદિ પૃથ્વીના વાતાવરણમાં નીચેનામાંથી શું ગેરહાજર હતું?

વૈજ્ઞાનિક કારણો આપો: ભૂતકાળમાં પૃથ્વીના અકાર્બનિક વાતાવરણમાંથી જીવનની ઉત્પત્તિ થઈ હતી,પરંતુ આજે આવું થતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo