સમાન તાપમાને બે વાયુઓના આણ્વિય વેગ $v_1$ અને $v_2$ છે. તેમના દળ અનુક્રમે $m_1$ અને $m_2$ છે. નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

  • A
    $\frac{m_1}{v_1^2} = \frac{m_2}{v_2^2}$
  • B
    $m_1 v_1 = m_2 v_2$
  • C
    $\frac{m_1}{v_1} = \frac{m_2}{v_2}$
  • D
    $m_1 v_1^2 = m_2 v_2^2$

Explore More

Similar Questions

એક સખત પાત્રમાં રાખેલા વાયુની રૂટ મીન સ્ક્વેર ઝડપ $(V_{rms})$ બમણી કરવા માટે નીચેનામાંથી કયો ફેરફાર કરી શકાય?

નીચેનામાંથી સાચો સંબંધ પસંદ કરો. સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.

$64$ અણુભાર ધરાવતા વાયુ કરતા બમણી ઝડપે પ્રસરણ પામતા વાયુનો અણુભાર કેટલો હશે?

કયા તાપમાને $(^oC)$ ઓક્સિજન અણુઓનો સરેરાશ વેગ $27^oC$ તાપમાને તેમના $(rms)$ વેગ જેટલો થશે?

$133.33 \ K$ તાપમાને,એક આદર્શ વાયુનો $RMS$ વેગ કેટલો હશે ($m \ s^{-1}$ માં)? $(M = 0.083 \ kg \ mol^{-1}; R = 8.3 \ J \ mol^{-1} \ K^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo