$Chara$ (કારા) ની એકલિંગી (monoecious) વનસ્પતિમાં શું જોવા મળે છે?

  • A
    એક જ વનસ્પતિ પર ઉપરના ભાગે પુજન્યુધાની (antheridium) અને નીચેના ભાગે સ્ત્રીજન્યુધાની (oogonium)
  • B
    એક જ વનસ્પતિ પર ઉપરના ભાગે સ્ત્રીજન્યુધાની (oogonium) અને નીચેના ભાગે પુજન્યુધાની (antheridium)
  • C
    એક જ વનસ્પતિ પર પુજન્યુધાનીધર (antheridiophore) અને સ્ત્રીજન્યુધાનીધર (archegoniophore)
  • D
    એક જ વનસ્પતિ પર પુંકેસર અને સ્ત્રીકેસર

Explore More

Similar Questions

લીલના વસવાટ માટે નીચેનામાંથી કયું અસંગત છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ સજીવને ઓળખો.

$Spirogyra$ એ એક ... છે.

પાયરેનોઇડ્સ (Pyrenoids) એ શેના નિર્માણનું કેન્દ્ર છે?

લીલી લીલ (Green algae) માં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo