એક કરતાં વધુ પાયરેનોઇડ્સ શેમાં જોવા મળે છે?

  • A
    યુલોથ્રિક્સ (Ulothrix)
  • B
    સ્પાયરોગાયરા (Spirogyra)
  • C
    એડોગોનિયમ (Oedogonium)
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

Rhodophyceae (રોડોફાયસી) પર નોંધ લખો.

નીચે આપેલ આકૃતિઓને ઓળખો:

એક સંશોધન વિદ્યાર્થીએ એક ચોક્કસ શેવાળ એકત્રિત કરી અને જાણવા મળ્યું કે તેના કોષોમાં ક્લોરોફિલ $a$ અને ક્લોરોફિલ $d$ તેમજ ફાયકોએરિથ્રિન બંને હાજર છે. આ શેવાળ કયા વર્ગની છે?

$A$: લીલમાં પાયરેનોઈડ્સ સ્ટાર્ચની પ્લેટોના આવરણથી ઘેરાયેલા હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે.
$R$: ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં,તેનું સ્થાન એમાયલોપ્લાસ્ટ દ્વારા લેવામાં આવે છે.

અસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo