હૃદયના સ્નાયુઓ કેવા હોય છે?

  • A
    ઐચ્છિક રેખિત
  • B
    ઐચ્છિક અરેખિત
  • C
    અનૈચ્છિક રેખિત
  • D
    અનૈચ્છિક અરેખિત

Explore More

Similar Questions

નોડલ પેશીની શાખાઓ,જે સંબંધિત બાજુઓના ક્ષેપકીય સ્નાયુઓમાં સૂક્ષ્મ તંતુઓ ઉત્પન્ન કરે છે,તેને શું કહેવામાં આવે છે?

હૃદયનો પ્રથમ અવાજ છે $:-$

સસ્તન પ્રાણીઓમાં,મિત્રલ વાલ્વ રુધિરના પ્રવાહનું નિયમન નીચેનામાંથી શેમાં કરે છે?

હૃદયમાં રહેલા વાલ્વ રુધિરના પ્રવાહને કઈ દિશામાં વહેવા દે છે?
$I.$ કર્ણકોમાંથી ક્ષેપકોમાં
$II.$ ક્ષેપકોમાંથી ફુપ્ફુસીય ધમનીમાં
$III.$ ફુપ્ફુસીય ધમનીમાંથી મહાધમનીમાં
સાચો વિકલ્પ પસંદ કરો.

દૈહિક મહાધમની (Systemic aorta) ક્યાંથી ઉદ્ભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo