એલ્યુમિનિયમના શુદ્ધિકરણ માટે વપરાતી પ્રક્રિયાનું નામ આપો.

  • A
    Hall's process
  • B
    Mond process
  • C
    Hoope's process
  • D
    Serperck's process

Explore More

Similar Questions

પોલિંગ પ્રક્રિયાનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે જ્યારે ધાતુમાં હોય:

$Zr$ અને $Ti$ ના શુદ્ધીકરણ માટે વપરાતી $Van$ $Arkel$ પદ્ધતિના રાસાયણિક સમીકરણો લખો.

ઝિર્કોનિયમનું શુદ્ધિકરણ શેના દ્વારા કરવામાં આવે છે?

કોપરનું શુદ્ધિકરણ બ્લિસ્ટર કોપરના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયા વિશે સાચું(સાચા) વિધાન(વિધાનો) કયું(કયા) છે?
$(A)$ અશુદ્ધ $Cu$ પટ્ટીનો ઉપયોગ કેથોડ તરીકે થાય છે
$(B)$ એસિડિક જલીય $CuSO_4$ નો ઉપયોગ વિદ્યુતવિભાજ્ય તરીકે થાય છે
$(C)$ શુદ્ધ $Cu$ કેથોડ પર જમા થાય છે
$(D)$ અશુદ્ધિઓ એનોડ-મડ તરીકે નીચે બેસે છે

$Zr$ અને $Ti$ ના શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સમીકરણ સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo