કાર્બનના $^{12}C$ અને $^{13}C$ આઇસોટોપ્સની કુદરતી વિપુલતા અનુક્રમે $99\,\%$ અને $1\,\%$ છે. ધારો કે તેઓ ફક્ત $C_2F_4$ ના આણ્વીય દળમાં ફાળો આપે છે,તો $101$ આણ્વીય દળ ધરાવતા $C_2F_4$ ની ટકાવારી $.....$ છે.

  • A
    $1.98$
  • B
    $98$
  • C
    $0.198$
  • D
    $99$

Explore More

Similar Questions

$56 \ g$ નાઈટ્રોજન $(N_2)$ માં મોલ અને કદ અનુક્રમે ..... છે.

$4.4 \ g$ $CO_2$ માં ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા આશરે ........ $\times 10^{23}$ છે.

જો $100 \ mL$ યુરિયાના દ્રાવણમાં $6.022 \times 10^{20}$ અણુઓ હોય,તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા $M$ માં કેટલી થશે?

$250\, mL$ પાણીમાં પાણીના અણુઓની સંખ્યા $.....\, \times 10^{23}$ ની સૌથી નજીક છે.
[આપેલ છે: પાણીની ઘનતા $= 1.0\, g\, mL^{-1}$; એવોગેડ્રો આંક $= 6.023 \times 10^{23}$]

$CuSO_4 \cdot 5H_2O$ સંયોજન દ્વારા દર્શાવવામાં આવતા પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo