નીચેનામાંથી કયું ચેતાકોષનો ભાગ નથી?

  • A
    અક્ષતંતુ (Axon)
  • B
    ચેતાંતો (Nerve endings)
  • C
    શિખાતંતુ (Dendrites)
  • D
    કંડરા (Tendons)

Explore More

Similar Questions

નીચેના વિધાનો પાછળનું કારણ શોધો:
$(a)$ રણના છોડમાં અધિસ્તર (Epidermis) જાડું હોય છે,જોકે તે સામાન્ય રીતે એકસ્તરીય હોય છે.
$(b)$ વનસ્પતિની બહારની સપાટી પર મીણ જેવું પડ (અધિસ્તર દ્વારા સ્ત્રાવિત) હાજર હોય છે.
$(c)$ વર્ધનશીલ પેશીના કોષોમાં સ્પષ્ટ કોષકેન્દ્ર અને ઘટ્ટ કોષરસ હોય છે પરંતુ રસધાનીનો અભાવ હોય છે.

$RBCs$ (રક્તકણો) નું કાર્ય શું છે?

સ્થળજ પર્યાવરણમાં વનસ્પતિઓનું અસ્તિત્વ કોની હાજરીને કારણે શક્ય બન્યું છે?

નીચેની પેશીઓનું સ્થાન અને કાર્યો જણાવો:
$(a)$ કાસ્થિ (Cartilage)
$(b)$ આરેઓલર પેશી (Areolar tissue)
$(c)$ મેદપૂર્ણ પેશી (Adipose tissue)

$(a)$ ઐચ્છિક સ્નાયુઓને કંકાલ સ્નાયુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ આપો.
$(b)$ આ ઐચ્છિક સ્નાયુઓના બે બંધારણીય લક્ષણો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo