નવ મિત્રો એક હોટલમાં રાત્રિભોજન કરે છે. તેમાંથી આઠ મિત્રોએ તેમના ભોજન પર દરેક દીઠ $Rs. 12$ ખર્ચ્યા અને નવમા મિત્રએ નવે-નવ મિત્રોના સરેરાશ ખર્ચ કરતા $Rs. 16$ વધુ ખર્ચ્યા. તો તેમના દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ $Rs.$ માં શોધો.

  • A
    $126$
  • B
    $135$
  • C
    $111$
  • D
    $141$

Explore More

Similar Questions

એક ટેક્સી ડ્રાઈવરની એક અઠવાડિયા દરમિયાનની દૈનિક કમાણી નીચે મુજબ છે: $Rs. 60, Rs. 65, Rs. 70, Rs. 52.50, Rs. 63, Rs. 73,$ અને $Rs. 68$. તો તે અઠવાડિયા માટે તેની સરેરાશ દૈનિક કમાણી કેટલી છે ($.50$ માં)? ($Rs.$ માં)

$50$ અવલોકનોનો મધ્યક $36$ હતો. પાછળથી જાણવા મળ્યું કે એક અવલોકન $48$ ને ભૂલથી $23$ લેવામાં આવ્યું હતું. સુધારેલો નવો મધ્યક શોધો.

એક પરિવારનો પ્રથમ ચાર મહિનાનો સરેરાશ માસિક ખર્ચ $Rs. 2750$,પછીના ત્રણ મહિનાનો $Rs. 2940$ અને છેલ્લા પાંચ મહિનાનો $Rs. 3130$ છે. જો પરિવાર આખા વર્ષ દરમિયાન $Rs. 5330$ ની બચત કરે છે,તો તે વર્ષ માટે પરિવારની સરેરાશ માસિક આવક શોધો ( $Rs.$ માં).

Difficult
View Solution

$7$ સંખ્યાઓની સરેરાશ $5$ છે. જો આ સંખ્યાઓમાંથી પ્રથમ છ સંખ્યાઓની સરેરાશ $4$ હોય,તો સાતમી સંખ્યા કઈ છે?

એક હોસ્ટેલમાં $35$ વિદ્યાર્થીઓ હતા. જો વિદ્યાર્થીઓની સંખ્યામાં $7$ નો વધારો કરવામાં આવે,તો ખોરાક પાછળનો ખર્ચ દરરોજ $Rs. \,42$ વધે છે જ્યારે વિદ્યાર્થી દીઠ સરેરાશ ખર્ચમાં $Rs. \,1$ નો ઘટાડો થાય છે. તો ખોરાક પાછળનો શરૂઆતનો કુલ દૈનિક ખર્ચ કેટલો હતો? (Rs. માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo