નાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા,$Nitrosomonas$ અને $Nitrobacter$,નીચેનામાંથી કયું કાર્ય કરે છે?

  • A
    એમોનિયા અથવા એમોનિયમ સંયોજનોનું નાઈટ્રેટમાં રૂપાંતર (ઓક્સિડેશન) કરે છે.
  • B
    નાઈટ્રેટનું નાઈટ્રોજનમાં રૂપાંતર કરે છે.
  • C
    નાઈટ્રોજનનું નાઈટ્રેટમાં રૂપાંતર કરે છે.
  • D
    કાર્બન ડાયોક્સાઈડનું કાર્બોદિતમાં રૂપાંતર કરે છે.

Explore More

Similar Questions

વનસ્પતિઓ સામાન્ય રીતે નાઈટ્રોજનનું શોષણ નાઈટ્રેટ સ્વરૂપે કરે છે કારણ કે નાઈટ્રોજન . . . . . . છે.

નાઈટ્રોજન વાયુનું એમોનિયામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને $P$ કહે છે,અને વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં આવેલા કાર્બનિક નાઈટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની ક્રિયાને $Q$ કહે છે.

ઇલેક્ટ્રોકેમિકલ અને ફોટોકેમિકલ રીતે સ્થાપિત નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે?

$Bacillus \ rimosus$ નો સ્વભાવ કેવો છે?

જટિલ કાર્બનિક પદાર્થોનું અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર થવાની પ્રક્રિયા નીચેનામાંથી કોને આભારી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo