$Norplant$ એ ગર્ભનિરોધકનું એક નવું સ્વરૂપ છે,અને તે:

  • A
    અંડપાત થવા દે છે પરંતુ ફલન થવા દેતું નથી
  • B
    ગ્રીવા શ્લેષ્મને પાતળું બનાવે છે,જેથી શુક્રકોષોનું ગર્ભાશયમાં પ્રવેશવું મુશ્કેલ બને છે
  • C
    સક્રિય ઘટક તરીકે પ્રોજેસ્ટિન ધરાવે છે
  • D
    મહત્તમ એક વર્ષ માટે અસરકારક છે

Explore More

Similar Questions

કોપર મુક્ત કરતા $IUDs$ માં કોપર આયન માટે કયાં કાર્યો સાચા છે?
$I -$ શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અવરોધે છે.
$II -$ શુક્રકોષોની ફલનક્ષમતાને અવરોધે છે.
$III -$ ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે.
$IV -$ ગ્રીવાને શુક્રકોષો વિરોધી બનાવે છે.

સામાન્ય રીતે,નીચેનામાંથી કયું સ્ત્રી ગર્ભનિરોધક તરીકે વપરાતું નથી?

નીચેનામાંથી કઈ ગર્ભનિરોધક પદ્ધતિઓ પુરુષ અને સ્ત્રી બંને દ્વારા વાપરી શકાય છે?

$RU-486$ (મિફેપ્રિસ્ટોન) ના ઉપયોગ દરમિયાન નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવની અસર અવરોધાય છે?

કટોકટીના ગર્ભનિરોધકો (Emergency contraceptives) જો નીચેના સમયગાળામાં ઉપયોગમાં લેવામાં આવે તો અસરકારક રહે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo