નીચેનામાંથી ઉભયગુણી (amphoteric) સંયોજનોની સંખ્યા ........... છે.
$A$. $BeO$
$B$. $BaO$
$C$. $Be(OH)_2$
$D$. $Sr(OH)_2$

  • A
    $1$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

જ્યારે એમોનિયાના સાંદ્ર દ્રાવણને ડ્રાય આઈસના ટુકડાઓની હાજરીમાં સોડિયમ ક્લોરાઈડ સાથે સંતૃપ્ત કરવામાં આવે છે,ત્યારે સફેદ વાદળ બને છે. આ શેના કારણે થાય છે?

વિધાન : $K$,$Rb$ અને $Cs$ (બધા સમૂહ $1$ ના સભ્યો છે) સુપરઓક્સાઈડ પણ બનાવી શકે છે.
કારણ : $K^{+}$,$Rb^{+}$ અને $Cs^{+}$ ની આયનીય ત્રિજ્યા નીચે મુજબનો ક્રમ દર્શાવે છે: $Cs^{+} < Rb^{+} < K^{+}$.

સોડિયમ અને પોટેશિયમનું જૈવિક મહત્વ સમજાવો.

સોલ્વે પ્રક્રિયા દ્વારા સોડિયમ કાર્બોનેટના સંશ્લેષણમાં નીચેનામાંથી કયું સંયોજન આડપેદાશ (by-product) તરીકે મેળવવામાં આવે છે?

$IA$ સમૂહના તત્વો બુનસેન બર્નરની જ્યોતને રંગ આપે છે,તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo