માનવ શુક્રકોષમાં દૈહિક રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

  • A
    $11$
  • B
    $22$
  • C
    $44$
  • D
    $45$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્વિકીય $(2n)$ છે?

અંડકોષજનનની પ્રક્રિયાનું સ્થાન જણાવો.

મનુષ્યમાં શુક્રકોષજનનની પ્રક્રિયા પૂર્ણ થવા માટે સરેરાશ કેટલો સમય લાગે છે?

જો $10$ પ્રાથમિક અંડકોષો $10$ અંડકોષો ઉત્પન્ન કરે,તો અંડકોષજનનની પ્રક્રિયા બાદ કેટલા અંડકોષો બનશે?

શુક્રકોષજનનની પ્રક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo