બેઝિક માધ્યમમાં $1 \ mol$ $I^{-}$ દ્વારા રિડક્શન પામતા $KMnO_{4}$ ના મોલની સંખ્યા કેટલી છે?

  • A
    $3$
  • B
    $2$
  • C
    $2/3$
  • D
    $3/2$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$MnO_2 + 2NaCl + 2H_2SO_4 \longrightarrow MnSO_4 + Na_2SO_4 + 2H_2O + Cl_2 \uparrow$

મંદ આલ્કલાઇન દ્રાવણમાં,$MnO_4^-$ શેમાં ફેરવાય છે?

નિષ્ક્રિય વાતાવરણમાં આલ્કલી સાથે ઉકાળતા સફેદ ફોસ્ફરસની પ્રક્રિયાથી નીપજ '$A$' બને છે. $1 \ mol$ '$A$' ની જલીય માધ્યમમાં વધારાના $AgNO_3$ સાથેની પ્રક્રિયાથી ............... $mol$ $Ag$ મળે છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

$Cr_2O_7^{2-} \xrightarrow{H^+} Cr^{3+}$ પ્રક્રિયા માટે,$Cr_2O_7^{2-}$ નો તુલ્યભાર શું થાય?

$\frac{2}{3}$ મોલ બ્રોમેટ આયનો $(BrO_{3}^{-} \to Br^{-})$ નો ઉપયોગ કરીને હાઇડ્રેઝિન $(N_{2}H_{4})$ ના કેટલા મોલનું $N_{2}$ માં ઓક્સિડેશન કરી શકાય છે :-

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo