ઉપરની પ્રક્રિયામાં બનતી શક્ય નીપજ(ઓ)ની સંખ્યા :-

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

ઇથેનોલ જ્યારે $PCl_5$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $A$,$POCl_3$ અને $HCl$ આપે છે. $A$ સિલ્વર નાઈટ્રાઈટ $(AgNO_2)$ સાથે પ્રક્રિયા કરીને $B$ (મુખ્ય નીપજ) અને $AgCl$ બનાવે છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $P$ ને ઓળખો:
$R-CH(OH)-R \xrightarrow{Cu, 573 \ K} P$

નીચેનામાંથી ઉત્કલન બિંદુનો સાચો ક્રમ શોધો:

Difficult
View Solution

નીચે આપેલા આલ્કોહોલના નિર્જલીકરણનો ઘટતો ક્રમ કયો છે?

એક કાર્બનિક સંયોજન $X$ એ એસિડિક $K_2Cr_2O_7$ સાથે પ્રક્રિયા કરીને $Y$ આપે છે,જે $I_2$ અને સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને ટ્રાયઆયોડોમિથેન (આયોડોફોર્મ) આપે છે. તો સંયોજન $X$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo