ધ્યાન આપો કે,કોઈપણ સમયે,ઘડિયાળના મિનિટ અને કલાકના કાંટા તેમની વચ્ચે બે ખૂણા બનાવે છે જેનો સરવાળો $360^{\circ}$ થાય છે. $6:15$ વાગ્યે આ બે ખૂણાઓ વચ્ચેનો તફાવત $....^{\circ}$ છે.

  • A
    $165$
  • B
    $170$
  • C
    $175$
  • D
    $180$

Explore More

Similar Questions

જો $f(x) = \frac{\cot x}{1 + \cot x}$ અને $\alpha + \beta = \frac{5 \pi}{4}$ હોય,તો $f(\alpha) f(\beta)$ ની કિંમત શોધો.

સમીકરણ $\frac{3 \cos 2x + \cos^3 2x}{\cos^6 x - \sin^6 x} = x^3 - x^2 + 6$ ના ઉકેલો $x \in R$ નો સરવાળો કેટલો થાય?

$x \in (0, \pi)$ માટે $\frac{8}{3\sin x - \sin 3x} + 3\sin^2 x \le 5$ હોય તેવી $x$ ની વાસ્તવિક કિંમતોની સંખ્યા કેટલી છે?

જો સમીકરણો $x = a \cos(\theta - \alpha)$ અને $y = b \cos(\theta - \beta)$ માંથી $\theta$ નો લોપ કરવામાં આવે,તો $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} - \frac{2xy}{ab} \cos(\alpha - \beta)$ ની કિંમત કેટલી થાય?

જો $a \tan \alpha + b \tan \beta = (a + b) \tan \left( \frac{\alpha + \beta}{2} \right)$ અને $\alpha - \beta \neq 2n\pi$ હોય,તો $\frac{\cos \beta}{\cos \alpha} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo