વટાણાના છોડમાં $2$ જનીન પ્રકારો $B$ અને $b$ ધરાવતા જનીનની બાહ્ય સ્વરૂપલક્ષી અસરોનું અવલોકન કરો.
જનીન પ્રકાર (Genotype)સ્ટાર્ચના કણનું કદ અને બીજનો આકાર
$BB$મોટું,ગોળ
$Bb$મધ્યમ,ગોળ
$bb$નાનું,ખરબચડું

ઉપરની હકીકતોના સંદર્ભમાં નીચેનામાંથી કયું ખોટું છે $:-$

  • A
    જનીન મધ્યમ કદના કણો માટે અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે
  • B
    જનીન બીજના આકાર માટે સામાન્ય પ્રભાવી-પ્રચ્છન્ન સંબંધ દર્શાવે છે
  • C
    જનીન એ પ્લીઓટ્રોપિક જનીનનું ઉદાહરણ છે
  • D
    જનીન સહ-પ્રભુતા દર્શાવે છે

Explore More

Similar Questions

પ્લિયોટ્રોપિઝમ (Pleiotropism) ની ઘટના એટલે શું?

જ્યારે એક જ જનીન એકસાથે બે કે તેથી વધુ અલગ લક્ષણોનું નિયંત્રણ કરે છે,ત્યારે તે ઘટનાને શું કહેવામાં આવે છે?

પ્લીઓટ્રોપિક જનીન નીચેનામાંથી કઈ સ્થિતિ માટે જવાબદાર છે?

વ્યાખ્યા / સમજૂતી આપો: પ્લીઓટ્રોપી (Pleiotropy).

પ્લિયોટ્રોપી (pleiotropy) માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo