$5$ આઇસોમેરિક હેક્સેન્સમાંથી,કયો આઇસોમર $2$ મોનોક્લોરિનેટેડ સંયોજનો આપી શકે છે?

  • A
    $n$-હેક્સેન
  • B
    $2,3$-ડાયમિથાઈલબ્યુટેન
  • C
    $2,2$-ડાયમિથાઈલબ્યુટેન
  • D
    $2$-મિથાઈલપેન્ટેન

Explore More

Similar Questions

ઈથેન બનાવવાની પદ્ધતિઓ લખો.

સૂર્યપ્રકાશની હાજરીમાં $2$-મિથાઇલબ્યુટેનના મોનોક્લોરિનેશન દ્વારા બનતા આઇસોમેરિક નીપજોની સંખ્યા . . . . . . છે.

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કયું સંયોજન યોગશીલ પ્રક્રિયાઓ આપતું નથી?

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજોમાંની એક છે:
$C_6H_{11}MgBr + C_6H_{11}NH_2 \rightarrow ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo