$5 \, kg$ ના બે દળ $10 \, m$ ની ઊંચાઈ પરથી પડે છે,જેના દ્વારા $2 \, kg$ પાણીને હલાવવામાં આવે છે. પાણીના તાપમાનમાં થતો વધારો ........ $^\circ C$ હશે.

  • A
    $2.6$
  • B
    $1.2$
  • C
    $0.32$
  • D
    $0.12$

Explore More

Similar Questions

$0.047 \; kg$ એલ્યુમિનિયમનો ગોળો ઉકળતા પાણીમાં પૂરતા સમય માટે રાખવામાં આવે છે,જેથી ગોળાનું તાપમાન $100 \; ^{\circ}C$ થાય. ત્યારબાદ તેને તરત જ $0.14 \; kg$ તાંબાના કેલરીમીટરમાં મૂકવામાં આવે છે જેમાં $20 \; ^{\circ}C$ તાપમાને $0.25 \; kg$ પાણી ભરેલું છે. પાણીનું તાપમાન વધીને $23 \; ^{\circ}C$ પર સ્થિર થાય છે. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા $kJ \; kg^{-1} K^{-1}$ માં ગણો.

સમાન દળ ધરાવતા બે પ્રવાહીના તાપમાન $32^{\circ}C$ અને $24^{\circ}C$ છે. જ્યારે તેમને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે અંતિમ તાપમાન $28^{\circ}C$ થાય છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

$0^{\circ} C$ તાપમાન ધરાવતા $37 \ g$ બરફને $70^{\circ} C$ તાપમાન ધરાવતા $74 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)? (પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 1 \ cal \ g^{-1} {}^{\circ} C^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $= 80 \ cal \ g^{-1}$)

જ્યારે $0^{\circ} C$ તાપમાને રહેલા $0.15 \; kg$ બરફને $50^{\circ} C$ તાપમાને રહેલા $0.30 \; kg$ પાણી સાથે પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે પરિણામી તાપમાન $6.7^{\circ} C$ થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્માની ગણતરી કરો. (આપેલ છે: $s_{\text{water}} = 4186 \; J \; kg^{-1} \; K^{-1}$)

$0\,^{\circ}C$ તાપમાન ધરાવતા $5\,g$ બરફને $40\,^{\circ}C$ તાપમાન ધરાવતા $20\,g$ પાણી ભરેલા બીકરમાં નાખવામાં આવે છે. અંતિમ તાપમાન ........ $^{\circ}C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo